
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત સંચાલિત
કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર
બાયો-ડેટા નોંધણી ફોર્મ
ફોર્મ નં. ______________
તારીખ ______________
૧. ઉમેદવારની વિગત
ઉમેદવાર:યુવકયુવતી
નામ:
પિતાનું નામ:
અટક:
જન્મ તારીખ:
મો. નં. (10 અંક):
ઊંચાઈ:ફૂટઇંચ
વજન:
બ્લડ ગ્રુપ:
ઈ-મેઈલ:
અભ્યાસ:
વિશેષ લાયકાત:
જ્ઞાતિ:
હાલનું શહેર:
પાસપોર્ટ ફોટો
સરનામું:
વિકલાંગતા છે ?હાના
વિગત:
પોતાનો વ્યવસાય/નોકરી છે ?વ્યવસાયનોકરી
વ્યવસાય / નોકરી:
હોદ્દો:
વાર્ષિક આવક:
વ્યવસાયનું સરનામું:
ભાઈ-બહેનની વિગત:
| # | નામ | ભાઈ/બહેન | ઉંમર | પરણિત / અપરણિત | અભ્યાસ | વ્યવસાય |
|---|---|---|---|---|---|---|
| ૧ | ||||||
| ૨ | ||||||
| ૩ | ||||||
| ૪ |
૨. કુટુંબ તથા પિતાની વિગત
પિતાનું પૂરું નામ:
પિતાનો અભ્યાસ:
માતાનું નામ:
માતાનો અભ્યાસ:
પિતાનો વ્યવસાય:
પિતાનો મો. નં. (10 અંક):
વ્યવસાયનું નામ અને સરનામું:
પિતાનું સરનામું ઉમેદવારના સરનામા મુજબ જ છે ?હાના
પિતાનું સરનામું:
પિતાનું વતન (ગામ):
તાલુકો:
જિલ્લો:
ખેતી (જમીન):
પિયત:
બિન પિયત:
ગામ:
મિલકતની વિગત:
મામાનું નામ / મોસાળનું નામ (અટક સાથે):
મામાનો મો. નં.:
મોસાળનું ગામ:
તાલુકો:
જિલ્લો:
૩. વિશેષ વિગત
NRI / ભારત બહાર
દેશ:
વિઝા/સ્ટેટસ:
શહેર:
૪. વૈવાહિક સ્થિતિ
વૈવાહિક સ્થિતિ:અપરણિતછૂટાછેડા થયેલછૂટાછેડાની પ્રક્રિયા ચાલુ છેવિધુર / વિધવા
લગ્નજીવન કેટલો સમય ચાલ્યું ?
છૂટાછેડાને કેટલો સમય થયો ?
છૂટાછેડા કેવી રીતે થયા ?કોર્ટ કેસસમજૂતીથીઅન્ય
છૂટાછેડાનું કારણ શું ?
સંતાનની સંખ્યા:
સંતાનની વિગત:
| # | પુત્ર/પુત્રી | નામ | ઉંમર | કબજો કોની પાસે ? |
|---|---|---|---|---|
| ૧ | ||||
| ૨ | ||||
| ૩ |
અગાઉના જીવનસાથીનું નામ:
તેમનું ગામ:
તેમનું સરનામું:
જ્ઞાતિ:
સમાજ:
મો. નં.:
૫. સંપર્ક
સંપર્ક માટે વ્યક્તિનું નામ:
ફોન નંબર (10 અંક):
વાલીનું નામ:
ફોન નંબર (10 અંક):
આ ફોર્મ કોણે ભર્યું ?ઉમેદવાર પોતેમાતા / પિતાસગાં-સંબંધી
૬. પસંદગીની અપેક્ષાઓ
ઓછામાં ઓછી ઉંમર:
વધુમાં વધુ ઉંમર:
ઓછામાં ઓછી ઊંચાઈ:ફૂટઇંચ
વધુમાં વધુ ઊંચાઈ:ફૂટઇંચ
ઓછામાં ઓછો અભ્યાસ:
પસંદગીના જિલ્લા:બધા ચાલશેઅથવા ફક્ત:
વિદેશમાં રહેતું (NRI) પાત્ર જોઈએ ?હાનાબંને ચાલશે
છૂટાછેડા થયેલ કે વિધુર/વિધવા પાત્ર ચાલશે ?હાના
કેવા જીવનસાથીની અપેક્ષા છે ?
નિયમો તથા નોંધ
- ફોર્મમાં દરેક વિગત પૂરેપૂરી અને સાચી ભરવી (સમાજને મદદરૂપ થવા માટે).
- ફોર્મ સાથે જોડવાના પુરાવા : (ક) જન્મનો દાખલો, (ખ) છેલ્લા અભ્યાસનું પ્રમાણપત્ર, (ગ) આધાર કાર્ડની નકલ, (ઘ) નોકરીનો પુરાવો (હોય તો), (ચ) પાસપોર્ટ અને ફૂલ સાઈઝ કલર ફોટો (એક કે વધુ).
- છૂટાછેડા થયેલ કેસમાં જરૂરી પુરાવા સાથે જોડવા.
- દીકરાના બાયોડેટા ઉપરાંત લેઉવા પટેલ સમાજની કોઈ પણ એક દીકરીનો બાયોડેટા પણ આપવા વિનંતી છે, સમાજ-સંસ્થાને મજબૂત બનાવવા માટે મદદરૂપ થવા હેતુસર.
- દરેક ઉમેદવારે બાયોડેટાની પસંદગી પોતાની લાયકાત પ્રમાણે સમજણપૂર્વક કરવી.
- બાયોડેટાની માહિતીની યથાર્થતા ચકાસવાની જવાબદારી તેના ઉપયોગકર્તાની રહેશે, જેની કાયદેસરતા માટે સંસ્થા/સમાજ જવાબદાર નથી. ઉમેદવારની માહિતીની ચકાસણી આ સંસ્થા દ્વારા કરવામાં આવતી નથી.
હું ખાતરી આપું છું કે આપેલ તમામ વિગત સાચી અને અસલ છે, જેની બાંહેધરી આપું છું (ઉમેદવાર / વાલી).
ઉમેદવાર / વાલીની સહી:
તારીખ:
ઓફિસ નોંધ